$A, B$ અને $C$ નું સરેરાશ વજન $45\, kg$ છે. જો $A$ અને $B$ નું સરેરાશ વજન $40\, kg$ હોય અને $B$ અને $C$ નું સરેરાશ વજન $43\, kg$ હોય,તો $B$ નું વજન કેટલું હશે ($, kg$ માં)?

  • A
    $17$
  • B
    $20$
  • C
    $26$
  • D
    $31$

Explore More

Similar Questions

$10$ વિદ્યાર્થીઓનું સરેરાશ વજન $50 \, kg$ વજન ધરાવતા એક વિદ્યાર્થીને નવા વિદ્યાર્થી દ્વારા બદલવામાં આવે ત્યારે $0.5 \, kg$ જેટલું વધે છે. નવા વિદ્યાર્થીનું વજન શોધો ( $kg$ માં).

નવ મિત્રો એક હોટલમાં રાત્રિભોજન કરે છે. તેમાંથી આઠ મિત્રોએ તેમના ભોજન પર દરેક દીઠ $Rs. 12$ ખર્ચ્યા અને નવમા મિત્રએ નવે-નવ મિત્રોના સરેરાશ ખર્ચ કરતા $Rs. 16$ વધુ ખર્ચ્યા. તો તેમના દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ $Rs.$ માં શોધો.

નીચે આપેલી સંખ્યાઓનો સરેરાશ (અંકગણિતીય મધ્યક) શોધો: $1, 2, 2, 3, 3, 3, 4, 4, 4, 4, 5, 5, 5, 5, 5, 6, 6, 6, 6, 6, 6, 7, 7, 7, 7, 7, 7, 7$.

$24$ મે,$2008$ ના રોજ દિલ્હી,કોલકાતા અને મુંબઈનું મહત્તમ તાપમાન અનુક્રમે $35^{\circ}C$,$33^{\circ}C$ અને $34^{\circ}C$ નોંધાયું હતું. ચેન્નાઈનું મહત્તમ તાપમાન કેટલું હોય જેથી તે ચાર શહેરોનું સરેરાશ મહત્તમ તાપમાન $35^{\circ}C$ થાય ( $^{\circ}C$ માં)?

એક બેટ્સમેન તેની $12$ મી ઇનિંગમાં $63$ રન બનાવે છે અને તેનાથી તેની સરેરાશમાં $2$ નો વધારો થાય છે. $12$ મી ઇનિંગ પછી તેની સરેરાશ કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo