તત્વનો પરમાણુ ક્રમાંક શેના પરથી નક્કી થાય છે?

  • A
    ઇલેક્ટ્રોનની સંખ્યા
  • B
    પ્રોટોનની સંખ્યા
  • C
    ન્યુટ્રોનની સંખ્યા
  • D
    સમસ્થાનિકોની સંખ્યા

Explore More

Similar Questions

એક તત્વ $M$ નો પરમાણ્વીય દળ $19$ અને પરમાણ્વીય ક્રમાંક $9$ છે. તેનો આયન કેવી રીતે દર્શાવવામાં આવે છે?

બે પરમાણુઓ સમાન પરમાણ્વીય દળ ધરાવે છે પરંતુ અલગ-અલગ પરમાણ્વીય ક્રમાંક ધરાવે છે. આવા પરમાણુઓને શું કહેવામાં આવે છે?

જો કોઈ સ્પીસીઝમાં $16$ પ્રોટોન,$18$ ઇલેક્ટ્રોન અને $16$ ન્યુટ્રોન હોય,તો તે સ્પીસીઝ અને તેનો વીજભાર શોધો.

આઈસોઈલેક્ટ્રોનિક (isoelectronic) સ્પીસીઝ એટલે શું? નીચેના દરેક પરમાણુ અથવા આયન સાથે આઈસોઈલેક્ટ્રોનિક હોય તેવી એક સ્પીસીઝનું નામ આપો.
$(i)$ $F^{-}$
$(ii)$ $Ar$
$(iii)$ $Mg^{2+}$
$(iv)$ $Rb^{+}$

એક તત્વની ઇલેક્ટ્રોનિક રચના $2, 8, 18, 1$ છે. જો તેનું પરમાણ્વીય દળ $63$ હોય,તો તેના ન્યુક્લિયસમાં કેટલા ન્યુટ્રોન હાજર હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo