ડાયસોડિયમ હાઇડ્રોજન ફોસ્ફેટ $(Na_2HPO_4)$ નું જલીય દ્રાવણ કેવું હોય છે?

  • A
    એસિડિક
  • B
    તટસ્થ
  • C
    બેઝિક
  • D
    કોઈ નહીં

Explore More

Similar Questions

$0.1 \, M \, CH_3COONa$ દ્રાવણ [$K_a = 10^{-5}$] માં $[H^{+}]$ ની સાંદ્રતા = ......

એક મોલ સોડિયમ કાર્બોનેટ $(Na_2CO_3)$ ના જળવિભાજનથી કેટલા હાઈડ્રોક્સાઈડ આયન ઉત્પન્ન થાય છે?

સોડિયમ સાયનાઈડ $(NaCN)$ નું જલીય દ્રાવણ કેવું હોય છે?

$0.01 \ M$ એમોનિયમ એસિટેટ દ્રાવણનું જલવિભાજન અંશ = ........ [ $K_h = 3.175 \times 10^{-5}$ ]

સોડિયમ કાર્બોનેટના જળવિભાજનમાં કોની વચ્ચેની પ્રક્રિયાનો સમાવેશ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo