વનસ્પતિ કોષોમાં ઋણાયન-ધનાયન સંતુલન કયા આવશ્યક તત્વ દ્વારા જળવાય છે?

  • A
    પોટેશિયમ
  • B
    કેલ્શિયમ
  • C
    સોડિયમ
  • D
    આયર્ન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સૂક્ષ્મપોષકતત્વ (micronutrient) છે?

ખોટી જોડી પસંદ કરો.

કેલ્શિયમ માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા નથી?

વનસ્પતિમાં આવશ્યક તત્વોને તેમના કાર્યો સાથે જોડો:
$(a)$ લોહ $(i)$ જળનું પ્રકાશ વિભાજન
$(b)$ ઝીન્ક $(ii)$ પરાગરજનું અંકુરણ
$(c)$ બોરોન $(iii)$ ક્લોરોફિલના જૈવસંશ્લેષણ માટે જરૂરી
$(d)$ મેંગેનીઝ $(iv)$ $IAA$ જૈવસંશ્લેષણ

સાચો વિકલ્પ પસંદ કરો:
$(a)\quad(b)\quad(c)\quad(d)$

નીચેનામાંથી કયું એક સૂક્ષ્મપોષકતત્વ (micronutrient) નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo