પ્રાણી કોષ વનસ્પતિ કોષથી કઈ બાબતમાં અલગ પડે છે?

  • A
    રિબોઝોમ્સ
  • B
    કોષકેન્દ્ર
  • C
    ગોલ્ગી પ્રસાધન
  • D
    તારાકેન્દ્ર (Centrosomes)

Explore More

Similar Questions

તારાકેન્દ્ર (centrosome) ની આસપાસ આવેલા જીવરસના વિસ્તારને શું કહે છે?

સેન્ટ્રિઓલ પરનો દરેક પરિઘવર્તી તંતુ (peripheral fibril) શેનો બનેલો હોય છે?

$Cilia$ (પક્ષ્મ) અને $Flagella$ (કશા) એ કોષરસસ્તરના વાળ જેવી રચનાઓ છે. $Cilia$ એ નાની રચનાઓ છે જે હલેસાની જેમ કામ કરે છે,જેનાથી કાં તો કોષનું અથવા તેની આસપાસના પ્રવાહીનું હલનચલન થાય છે.

કઈ સંરચના પ્રાણીકોષમાં જોવા મળે છે,પરંતુ વનસ્પતિકોષમાં ગેરહાજર હોય છે?

તે બે કેન્દ્રસ્થ અને નવજોડ પરિધીય સૂક્ષ્મનલિકા ધરાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo