ડીપ એન્ગલ એ

  • A

    પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો શિરોલંબ ઘટક અને ચુંબકીય મેરીડીયન વચ્ચેનો ખૂણો છે.

  • B

    પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો શિરોલંબ ઘટક અને ભૌગોલિક મેરીડીયન વચ્ચેનો ખૂણો છે.

  • C

    પૃથ્વીના ચુંબકીયક્ષેત્ર અને સમક્ષિતિજ દિશા વચ્ચેનો ખૂણો છે.

  • D

    ચુંબકીય મેરીડીયન અને ભૌગોલિક મેરીડીયન વચ્ચેનો ખૂણો છે.

Similar Questions

એક સ્થાને $\delta$ જેટલાં ડીપ એન્ગલે મેગ્નેટિક મેરિડિયનમાં ડિપ વર્તુળ આવેલ છે. જો ડીપ વર્તુળને $\alpha$ ખૂણા સાથે સમક્ષિતિજ  સમતલમાં તેને ભ્રમણં કરતાં તેનો એન્ગલ ઓફ ડીપ એ $\delta^{\prime}$છે. આથી, $\frac{\tan \delta^{\prime}}{\tan \delta}$

પૃથ્વીના ચુંબકીયક્ષેત્રને કારણે વિજભારિત કોસ્મિક કિરણો ... 

  • [AIPMT 1997]

ભૌગોલિક ઘુવતલ ( મેરિડિયન ) અને ચુંબકીય ઘુવતલ ( મેરિડિયન ) સમજાવો.

ચુંબકીય મેરીડીયનમાં દક્ષિણ ધુવ ઉત્તર તરફ રહે,તેમ ચુંબક મૂકેલો છે.કેન્દ્રથી $20\,cm $ અંતરે ચુંબકીયક્ષેત્ર શૂન્ય છે.પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર ${B_H} = 0.3 \times {10^{ - 4}},wb/{m^2}$ છે.તો ચુંબકની ચુંબકીય મોમેન્ટ કેટલી થાય?

આફ્રિકામાં કોઈ સ્થળે, ચુંબકીય કંપાસ ભૌગોલિક ઉત્તરથી $12^{\circ}$ પશ્ચિમ તરફ (દિશા) દર્શાવે છે. નમન વર્તુળની (ડીપ દર્શાવતી) ચુંબકીય સોયના ઉત્તરધ્રુવની અણીને મેગ્નેટીક મેરીડીયનના સમતલમાં રાખતાં તે સમક્ષિતિજ સાથે ઉત્તર તરફ $60^{\circ}$ કોણ દર્શાવે છે. પૃથ્વીના ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આ સ્થળે $0.16 \;G$ છે. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય) ક્ષેત્રની દિશા અને મૂલ્ય દર્શાવો.