વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ કયા છે?

  • A
    બહુકોષીય અચલિત લીલ
  • B
    સરળ આંતરિક આયોજન ધરાવતા દ્વિઅંગીઓ (Bryophytes)
  • C
    એકકોષીય ચલિત લીલ
  • D
    જટિલ આંતરિક આયોજન ધરાવતા ત્રિઅંગીઓ (Pteridophytes)

Explore More

Similar Questions

બ્રાયોફાઇટ્સના પ્રકાંડ અને પર્ણો કેવા હોય છે?

નીચેનામાંથી કયા વનસ્પતિ સમૂહમાં મુખ્ય વનસ્પતિ દેહ જન્યુજનક (gametophyte) હોય છે?

$Funaria$ ના પેરિસ્ટોમિયલ દાંતની બહારની રીંગ કેવી હોય છે?

નીચેની યાદીમાંથી મોસ અને લિવરવર્ટને ઓળખો:
$I$ - સ્ફેગ્નમ $(Sphagnum)$,$II$ - ફ્યુનારિયા $(Funaria)$,
$III$ - માર્કેન્શિયા $(Marchantia)$,$IV$ - પોલિટ્રીકમ $(Polytrichum)$
$\text{મોસ} \quad\quad \text{લિવરવર્ટ}$

આકૃતિ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo