$35.5 \ g$ આર્સેનિક એસિડ $(H_3AsO_4)$ ને સાંદ્ર $HCl$ ની હાજરીમાં વધારાના $H_2S$ સાથે પ્રક્રિયા કરાવતા મળતા આર્સેનિક પેન્ટાસલ્ફાઇડનું પ્રમાણ ($100\%$ રૂપાંતરણ ધારતા) $.... \ mol$ છે.

  • A
    $0.25$
  • B
    $0.50$
  • C
    $0.333$
  • D
    $0.125$

Explore More

Similar Questions

$100 \ cm^3$ $NO$ નું $NO_2$ માં સંપૂર્ણ રૂપાંતર કરવા માટે જરૂરી હવાનું કદ કેટલું હશે ($cm^3$ માં)? (હવામાં $20 \%$ $O_2$ કદથી છે તેમ ધારતા).
$2 NO_{(g)} + O_{2(g)} \rightarrow 2 NO_{2(g)}$

એક મોલ ફ્લોરિનની પ્રક્રિયા બે મોલ ગરમ સાંદ્ર $KOH$ સાથે કરવામાં આવે છે. બનતી નીપજો $KF, H_2O$ અને $O_2$ છે. $KF, H_2O$ અને $O_2$ નો મોલર ગુણોત્તર અનુક્રમે કેટલો છે?

$0.205 \ mol$ $Ba(OH)_2$ માંથી વધુ પ્રમાણમાં $CO_2$ પસાર કરતાં કેટલા ગ્રામ $BaCO_3$ ઉત્પન્ન થાય?

જ્યારે $5 \ L$ મિથેન અને પ્રોપેનનું વાયુ મિશ્રણ $0 \ ^\circ C$ અને $1 \ atm$ દબાણે સંપૂર્ણપણે દહન પામે છે,ત્યારે સમાન તાપમાન અને દબાણે $16 \ L$ ઓક્સિજન વપરાય છે. આ દહનમાંથી મુક્ત થતી ઉષ્મા $kJ$ માં ($\Delta H_{comb.} (CH_4) = 890 \ kJ \ mol^{-1},$ $\Delta H_{comb.} (C_3H_8) = 2220 \ kJ \ mol^{-1}$) કેટલી હશે?

$P_4O_6$ પાણી સાથે $P_4O_6 + 6H_2O \to 4H_3PO_3$ સમીકરણ મુજબ પ્રક્રિયા કરે છે. $1.1 \ g$ $P_4O_6$ ને $H_2O$ માં ઓગાળીને બનતા એસિડને તટસ્થ કરવા માટે જરૂરી $0.1 \ M$ $NaOH$ દ્રાવણનું કદ ગણો. ($mL$ માં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo