આપેલ પરિપથમાં એમીટરનું અવલોકન .............. $A$ હશે.

  • A
    $0.125$
  • B
    $0.75$
  • C
    $0.5$
  • D
    $2$

Explore More

Similar Questions

નીચેના સર્કિટમાં,જો $V_A - V_B = 6\,V$ હોય,તો અવરોધ $R$ ($\Omega$ માં) નું મૂલ્ય ............... $\Omega$ છે.

એક વિદ્યુત પ્રવાહને સમાંતર જોડેલા સમાન દ્રવ્યના બે તાર ધરાવતા પરિપથમાંથી પસાર કરવામાં આવે છે. જો તારની લંબાઈ અને ત્રિજ્યાનો ગુણોત્તર અનુક્રમે $4/3$ અને $2/3$ હોય,તો તારમાંથી પસાર થતા પ્રવાહનો ગુણોત્તર કેટલો હશે?

જો $E_1 = 4 \ V$ અને $E_2 = 12 \ V$ હોય,તો પરિપથમાં વહેતો પ્રવાહ અને બિંદુઓ $P$ અને $Q$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.

$10\,\Omega$ અવરોધ ધરાવતા તારના બે છેડા વચ્ચે $20\,V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડતા $2$ મિનિટમાં વહેતા વિદ્યુતભારનું મૂલ્ય ગણો.

નીચે આપેલા દૃશ્યોમાં,એક વ્યક્તિ લાકડાના પાટિયા પર ઊભી છે. નીચેનામાંથી કયા વિકલ્પમાં,જ્યારે તે એકસાથે સ્પર્શ કરે ત્યારે તે સૌથી વધુ વિદ્યુતપ્રવાહ ખેંચશે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo