બાજુમાં આપેલો આલેખ $1 \ m$ લંબાઈના તારનો વિસ્તાર $(\Delta l)$ દર્શાવે છે,જે એક છેડેથી છત પર લટકાવેલ છે અને બીજા છેડે ભાર $W$ જોડાયેલ છે. જો તારનું આડછેદનું ક્ષેત્રફળ $10^{-6} \ m^2$ હોય,તો તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ ગણો.

  • A
    $2 \times 10^{11} \ N/m^2$
  • B
    $2 \times 10^{-11} \ N/m^2$
  • C
    $3 \times 10^{-12} \ N/m^2$
  • D
    $2 \times 10^{-13} \ N/m^2$

Explore More

Similar Questions

$Yb^{2+}$ ની ઇલેક્ટ્રોનિક રચના શું છે?

Black Jack એ કોની કાચી ધાતુ છે?

નીચેનામાંથી કયો સેટ સાચો છે?

એક સમતલ $x$ એ બિંદુ $(1, 1, 1)$ માંથી પસાર થાય છે. જો $b, c, a$ એ સમતલના અભિલંબના દિકગુણોત્તરો હોય,જ્યાં $a, b, c$ $(a < b < c)$ એ $2001$ ના અવયવો હોય,તો સમતલનું સમીકરણ શોધો.

$\lim _{x \rightarrow 0} \frac{\tan x - \sin x}{x^3}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo