અંકુરિત થતા જવના બીજના ભ્રૂણપોષમાં $\alpha$-એમાયલેઝની પ્રવૃત્તિ કોના દ્વારા પ્રેરિત થાય છે?

  • A
    ઇથિલીન
  • B
    સાઇટોકાઇનિન
  • C
    $IAA$
  • D
    જિબરેલિન

Explore More

Similar Questions

બટાટાના ગ્રંથિલ (tubers) ની કલિકાની સુષુપ્તતા તોડવા માટે શેનો ઉપયોગ થાય છે?

આંતરગાંઠના વિસ્તારમાં કોષોનું વિસ્તરણ શેના કારણે થાય છે?

વ્યાખ્યા આપો અથવા સમજાવો: જિબરેલીન્સ (Gibberellins).

જીબરેલીન્સ (Gibberellins) શું પ્રેરે છે?

કયો અંતઃસ્ત્રાવ $RNA$ સંશ્લેષણને પ્રેરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo