આપેલા સંયોજનનો નિરપેક્ષ વિન્યાસ ........
$(2S,3S)$
$(2R,3R)$
$(2R,3S)$
$(2S,3R)$
નીચેનામાંથી કયા પરમાણુ સંમિતિયવાળા અક્ષો અને સંમિતિયવાળા એકસમાન સમતલ ધરાવે છે?
વિશિષ્ટ નિશાનોને અવગણવું, નીચેનામાંથી કયા પદાર્થ ચિરલ છે?
$(I)$ બુટ $(II)$ બુક $(III)$ પેન્સિલ
$(IV)$ બુટ ની જોડ
$(V)$ કાતર ની જોડ
પ્રક્રિયા $C{H_3}CHO + HCN \to C{H_3}CH(OH)CN$ માં એક કિરાલ કાર્બન નીપજે છે તો તે નીપજ કઈ હશે?
${\left( {C{H_3}} \right)_2}CHC{H_2}C{H_3}$ ના ચાર મોનોક્લોરો વ્યુત્પન્નો મળે છે , જે પૈકી કેટલા પ્રકાશક્રિયાશીલ છે ?
નીચેનામાંથી પ્રકાશ અક્રિયાશીલ સંયોજન જણાવો.