પેરામેગ્નેટિક પ્રકૃતિ ધરાવતી મિશ્રધાતુ માટે $\chi - 1/T$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. તો ક્યુરી અચળાંક....$K$ છે.

  • A
    $57$
  • B
    $2.8 \times 10^{-3}$
  • C
    $570$
  • D
    $17.5 \times 10^{-3}$

Explore More

Similar Questions

$5 \ cm$ લંબાઈ,$2 \ cm^2$ આડછેદનું ક્ષેત્રફળ અને $1 \ A \cdot m^2$ ચોખ્ખી ચુંબકીય મોમેન્ટ ધરાવતા ગજિયા ચુંબકનું મેગ્નેટાઈઝેશન કેટલું હશે?

$1 \ gm$ પદાર્થમાં ઉત્પન્ન થતી ચુંબકીય મોમેન્ટ $6 \times 10^{-7} \ A \cdot m^2$ છે. જો તેની ઘનતા $5 \ gm/cm^3$ હોય,તો મેગ્નેટાઇઝેશનની તીવ્રતા ($A/m$ માં) કેટલી હશે?

એક પદાર્થમાં ચુંબકીય ક્ષેત્ર $B$ અને ચુંબકીય તીવ્રતા $H$ અનુક્રમે $1.6 \ T$ અને $1000 \ A/m$ માલૂમ પડે છે. પદાર્થની સાપેક્ષ પરમીએબિલિટી $\mu_{r}$ ની ગણતરી કરો.

ક્યુરીનો નિયમ જણાવે છે કે

કુલ ચુંબકીય ક્ષેત્ર $(B)$, ચુંબકીય તીવ્રતા $(H)$, શૂન્યાવકાશની પરમીએબિલિટી $(\mu_0)$ અને સસેપ્ટિબિલિટી $(\chi)$ વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo