$P_4$ માં $P-P-P$ બંધકોણ અને સાયક્લો $S_8$ અણુમાં $S-S-S$ બંધકોણ અનુક્રમે કેટલા છે?

  • A
    $60^{\circ}, 107^{\circ}$
  • B
    $60^{\circ}, 40^{\circ}$
  • C
    $107^{\circ}, 60^{\circ}$
  • D
    $40^{\circ}, 60^{\circ}$

Explore More

Similar Questions

$H_3PO_3$ એસિડ માટે $x + y + z$ ની ગણતરી કરો,જ્યાં $x$ એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા છે,$y$ એ $\sigma$ બંધની સંખ્યા છે અને $z$ એ $\pi$ બંધની સંખ્યા છે.

ફ્રેમવર્ક મોડેલની મર્યાદા શું છે?

$N(SiH_3)_3$ ના સંદર્ભમાં ખોટું વિધાન કયું છે?

Difficult
View Solution

ધન અવસ્થામાં $PCl_5$ ....... તરીકે અસ્તિત્વ ધરાવે છે.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo