આકૃતિમાં ફોરવર્ડ બાયસમાં $p-n$ જંકશન ડાયોડના $I-V$ લાક્ષણિકતાઓ દર્શાવેલ છે. અનુક્રમે $2 \; V$ અને $4 \; V$ ના ફોરવર્ડ બાયસ વોલ્ટેજને અનુરૂપ ડાયનેમિક અવરોધનો ગુણોત્તર કેટલો છે?

  • A
    $1: 2$
  • B
    $5: 1$
  • C
    $1: 40$
  • D
    $20: 1$

Explore More

Similar Questions

બ્રેકડાઉન વોલ્ટેજ અને સેચ્યુરેશન કરંટ એટલે શું?

જ્યારે $P-N$ જંકશનના $P$ છેડાને બેટરીના ઋણ ટર્મિનલ સાથે અને $N$ છેડાને બેટરીના ધન ટર્મિનલ સાથે જોડવામાં આવે છે,ત્યારે $P-N$ જંકશન કોના જેવું વર્તે છે?

આકૃતિમાં દર્શાવેલ જર્મેનિયમ જંકશન ડાયોડના $V-I$ લાક્ષણિકતા વક્ર પરથી તેનો અવરોધ ........ $k\Omega$ છે $(V_k = 0.3 \, V)$.

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

$P-N$ જંકશન વિસ્તારમાં ડેપ્લેશન લેયર (depletion layer) શેના કારણે રચાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo