$Na_3[Co(ONO)_6]$ સંયોજનનું $IUPAC$ નામ શું થશે?

  • A
    હેક્ઝાનાઇટ્રાઇટોકોબાલ્ટ $(III)$ સોડિયમ
  • B
    સોડિયમ કોબાલ્ટ નાઇટ્રાઇટ
  • C
    સોડિયમ હેક્ઝાનાઇટ્રોકોબાલ્ટેટ $(III)$
  • D
    સોડિયમ હેક્ઝાનાઇટ્રાઇટોકોબાલ્ટેટ $(III)$

Explore More

Similar Questions

સંકીર્ણ આયન $[PtCl_6]^{2-}$ માં ધાતુની ઓક્સિડેશન અવસ્થા .... છે.

સંકીર્ણ સંયોજન ટ્રાયએમાઈનડાયએક્વાક્લોરાઈડો કોબાલ્ટ $(III)$ ક્લોરાઈડનું સૂત્ર શું છે?

કાલ્પનિક સંકીર્ણ ટ્રાયએમાઈનડાયએક્વાક્લોરોકોબાલ્ટ $(III)$ ક્લોરાઈડને કેવી રીતે દર્શાવી શકાય?

નીચેના સંકીર્ણનું $IUPAC$ નામ જણાવો: $[Ag(NH_{3})_{2}][Ag(CN)_{2}]$

$K_2[Cr(CN)_2O_2(O_2)NH_3]$ માટેનું $IUPAC$ નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo