સંકીર્ણ $[Pt(NH_3)_2Cl_2]$ નું $IUPAC$ નામ શું છે?

  • A
    પ્લેટિનમ $(II)$ ડાયએમાઈનો ડાયક્લોરાઈડ
  • B
    ડાયએમાઈનો ડાયક્લોરો પ્લેટિનેટ $(IV)$
  • C
    બિસ (એમાઈનો) ડાયક્લોરો પ્લેટિનમ $(IV)$
  • D
    ડાયએમાઈન ડાયક્લોરિડો પ્લેટિનમ $(II)$

Explore More

Similar Questions

ડાયએમાઈન સિલ્વર $(I)$ ક્લોરાઈડનું સાચું સૂત્ર કયું છે?

$[Co(NH_3)_3(H_2O)_2Cl]Cl_2$ નું $IUPAC$ નામ શું છે?

પોટેશિયમ ક્યુપ્રોક્લોરાઈડ $(K_3[CuCl_4])$ નું સાચું $IUPAC$ નામ શું છે?

સંકીર્ણ ક્લોરોડાયએક્વાટ્રાયએમાઇન કોબાલ્ટ $(III)$ ક્લોરાઇડ નુ સૂત્ર .................. થશે.

$K_4[Ni(CN)_4]$ સંકીર્ણમાં નિકલની ઓક્સિડેશન અવસ્થા ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo