$CH_3C \equiv CCH(CH_3)_2$ નું $IUPAC$ નામ શું છે?

  • A
    $4-$મિથાઈલપેન્ટ$-2-$આઈન
  • B
    $4,4-$ડાયમિથાઈલબ્યુટ$-2-$આઈન
  • C
    મિથાઈલ આઈસોપ્રોપાઈલ એસિટિલીન
  • D
    $2-$મિથાઈલપેન્ટ$-4-$આઈન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા ક્રિયાશીલ સમૂહને પોલીફંક્શનલ સંયોજનના નામકરણ માટે સૌથી વધુ અગ્રતા ક્રમ આપવામાં આવે છે?

નીચેના સંયોજનનું $IUPAC$ નામ શું છે:
$CH_3-CH(C_2H_5)-C(CH_3)(C_4H_9)-CH_3$

કૉલમ $I$ માં આપેલા બંધારણનું $IUPAC$ નામ કૉલમ $II$ માંથી મેળવો.
કૉલમ $I$ (બંધારણ)કૉલમ $II$ ($IUPAC$ નામ)
$(A)$ $CH_3-CH=CH-CH_2Br$$(p)$ $1$-બ્રોમોબ્યુટ-$2$-ઈન
$(B)$ $CH_2=C(CH_3)-CH_2Br$$(q)$ $3$-બ્રોમો-$2$-મિથાઈલપ્રોપીન
$(C)$ $CH_3-C(CH_3)=CH-CH_2Br$$(r)$ $4$-બ્રોમોપેન્ટ-$2$-ઈન
$(D)$ $CH_3-CH=CH-CH_2CH_2Br$$(s)$ $1$-બ્રોમો-$2$-મિથાઈલબ્યુટ-$2$-ઈન

Difficult
View Solution

ખાલી જગ્યા પૂરો:
$(1)$ ....... મોડેલ અણુમાં માત્ર બંધ દર્શાવે છે.
$(2)$ અણુનું માત્ર ......... મોડેલ બંધ અને પરમાણુઓ બંને દર્શાવે છે.
$(3)$ ચક્રીય સંયોજનોના નામકરણમાં,આલ્કેન ધરાવતી સાદી શૃંખલાના નામ પહેલાં ....... પૂર્વગ લખવામાં આવે છે.
$(4)$ $C_{20}H_{42}$ અને $C_{30}H_{62}$ ના નામ અનુક્રમે ........... અને .......... છે.

આપેલ સંયોજનનું $IUPAC$ નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo