પિક્રિક એસિડ,એસિટિક એસિડ અને ફિનોલના $H_2O$ માં $pK_a$ મૂલ્યોનો ક્રમ નીચેનામાંથી કયો છે?

  • A
    પિક્રિક એસિડ $0.4$,એસિટિક એસિડ $4.75$,ફિનોલ $10.0$
  • B
    એસિટિક એસિડ $0.4$,પિક્રિક એસિડ $4.75$,ફિનોલ $10.0$
  • C
    પિક્રિક એસિડ $0.4$,ફિનોલ $4.75$,એસિટિક એસિડ $10.0$
  • D
    ફિનોલ $0.4$,એસિટિક એસિડ $4.75$,પિક્રિક એસિડ $10.0$

Explore More

Similar Questions

$HPO_4^{2-}$ નો સંયુગ્મી એસિડ (conjugate acid) કયો છે?

$HPO_4^{2-}$ નો સંયુગ્મી એસિડ (conjugate acid) કયો છે?

નીચેનામાંથી કયું લુઈસ બેઈઝ છે?

કયા ક્ષારને એસિડિક ક્ષાર તરીકે વર્ગીકૃત કરી શકાય છે?

નીચેનામાંથી કોના માટે વિયોજન અચળાંક $(K_a)$ સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo