લોહીમાં રહેલા બફર $(pH = 7.4)$ માં $[HCO_{3}^{-}]/[H_{2}CO_{3}]$ નો ગુણોત્તર આશરે કેટલો હશે? $(H_{2}CO_{3}$ માટે $pK_{a} = 6.1)$

  • A
    $20$
  • B
    $16$
  • C
    $24$
  • D
    $10$

Explore More

Similar Questions

$0.2 \ M \ NH_4OH$ અને $0.2 \ M \ NH_4Cl$ નું દ્રાવણ આપેલું છે. જો $1.0 \ mL \ 0.001 \ M \ HCl$ ઉમેરવામાં આવે,તો પરિણામી દ્રાવણની $[OH^-]$ સાંદ્રતા કેટલી થશે? [આપેલ છે: $K_b = 2 \times 10^{-5}$]

$25\,^oC$ તાપમાને $0.10\,M$ સોડિયમ એસિટેટ અને $0.03\,M$ એસિટિક એસિડ ધરાવતા દ્રાવણનો $pH$ કેટલો હશે? ($CH_3COOH$ માટે $pK_a = 4.57$)

$0.2 \ mol/L$ $CH_3COONa$ અને $1.5 \ mol/L$ $CH_3COOH$ ધરાવતા બફર દ્રાવણનું $pH$ કેટલું હશે? ($CH_3COOH$ માટે $K_a = 1.8 \times 10^{-5}$)

જ્યારે બફર દ્રાવણમાં એસિડ અથવા આલ્કલી ઉમેરવામાં આવે છે,ત્યારે બફર દ્રાવણનું $pH$:

$25 \ mL$ $1 \ M$ $CH_3COONa$ અને $25 \ mL$ $1 \ M$ $CH_3COOH$ ધરાવતા બફર દ્રાવણનો $pH$ નીચેનામાંથી કોના $5 \ mL$ ઉમેરવાથી નોંધપાત્ર રીતે બદલાશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo