દસ અવલોકનો $6, 14, 15, 17, x+1, 2x-13, 30, 32, 34, 43$ ને ચડતા ક્રમમાં લખવામાં આવ્યા છે. માહિતીનો મધ્યસ્થ $24$ છે. $x$ ની કિંમત શોધો.

  • A
    $20$
  • B
    $40$
  • C
    $60$
  • D
    $80$

Explore More

Similar Questions

નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે સ્તંભાલેખ (histogram) દોરવા માટે:
વર્ગ અંતરાલ $5-10$ $10-15$ $15-25$ $25-45$ $45-75$
આવૃત્તિ $6$ $12$ $10$ $8$ $15$

વર્ગ $25-45$ માટે સુધારેલી આવૃત્તિ કેટલી થશે?

માહિતી $: 2, 3, 9, 16, 9, 3, 9$ ધ્યાનમાં લો. અવલોકનોમાં $16$ એ સૌથી મોટી કિંમત હોવાથી,શું તે કહેવું યોગ્ય છે કે તે માહિતીનો બહુલક (mode) છે? કારણ આપો.

વર્ગ $50.5-55.5$ ની વર્ગલંબાઈ ............. છે.

નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે આવૃત્તિ બહુકોણ દોરો:
વર્ગ $20-30$ $30-40$ $40-50$ $50-60$ $60-70$ $70-80$
આવૃત્તિ $5$ $7$ $12$ $7$ $10$ $9$

ધોરણ $IX$ ની $30$ છોકરીઓની ઊંચાઈ (સેમીમાં) નીચે મુજબ છે:
$140, 140, 160, 139, 153, 153, 146, 150, 148, 150, 152$
$146, 154, 150, 160, 148, 150, 148, 140, 148, 153, 138$
$152, 150, 148, 138, 152, 140, 146, 148$
આ માહિતી માટે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo