$R$ ત્રિજ્યાના વર્તુળની આસપાસ દસ ઇલેક્ટ્રોન સમાન અંતરે ગોઠવાયેલા છે. અનંત પર $V = 0$ ને સાપેક્ષ,કેન્દ્ર $C$ પર સ્થિત વિદ્યુત સ્થિતિમાન $V$ અને વિદ્યુત ક્ષેત્ર $E$ કેટલા હશે?

  • A
    $V \ne 0$ અને $\vec{E} \ne 0$
  • B
    $V \ne 0$ અને $\vec{E} = 0$
  • C
    $V = 0$ અને $\vec{E} = 0$
  • D
    $V = 0$ અને $\vec{E} \ne 0$

Explore More

Similar Questions

જો એક ચોરસના કેન્દ્રમાં $10 \mu C$ નો વિદ્યુતભાર હોય,તો $2 \mu C$ ના બિંદુવત વિદ્યુતભારને ચોરસ $ABCD$ ના ખૂણા $A$ થી ખૂણા $B$ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે?

એક પોલા વિદ્યુતભારીત ધાતુના ગોળાની ત્રિજ્યા $R$ છે. જો તેની સપાટી અને કેન્દ્રથી $5R$ અંતરે આવેલા બિંદુ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ હોય,તો ગોળાના કેન્દ્રથી $5R$ અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય કેટલું હશે?

વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપો અને સમજાવો. તેનો $SI$ એકમ લખો અને તેના અન્ય એકમો જણાવો.

$9 \mu C$ અને $-3 \mu C$ ના બે વિદ્યુતભારોને હવામાં $0.16 \ m$ ના અંતરે મૂકવામાં આવ્યા છે. બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર તેમની વચ્ચે એક બિંદુ $P$ એવું છે કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે. $9 \mu C$ વિદ્યુતભારથી $P$ નું અંતર કેટલું હશે ($m$ માં)?

$2L$ બાજુવાળા ચોરસના ખૂણાઓ પર ચાર વિદ્યુતભારો $+q, +q, -q$ અને $-q$ મૂકવામાં આવ્યા છે (આકૃતિ જુઓ). બે વિદ્યુતભારો $+q$ અને $+q$ ની વચ્ચેના બિંદુ $A$ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo