આફ્રિકામાં કોઈ સ્થળે, ચુંબકીય કંપાસ ભૌગોલિક ઉત્તરથી $12^{\circ}$ પશ્ચિમ તરફ (દિશા) દર્શાવે છે. નમન વર્તુળની (ડીપ દર્શાવતી) ચુંબકીય સોયના ઉત્તરધ્રુવની અણીને મેગ્નેટીક મેરીડીયનના સમતલમાં રાખતાં તે સમક્ષિતિજ સાથે ઉત્તર તરફ $60^{\circ}$ કોણ દર્શાવે છે. પૃથ્વીના ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આ સ્થળે $0.16 \;G$ છે. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય) ક્ષેત્રનું મૂલ્ય દર્શાવો.
વ્યાખ્યા લખો:
$(i)$ ભૌગોલિક ધ્રુવતલ
$(ii)$ ચુંબકીય ધ્રુવતલ
ચુંબકીય મેરીડીયન અને ભૌગોલિક મેરીડીયનને વચ્ચેના ખૂણાને શું કહેવાય?
પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રો સમજાવો. અને મૂલ્ય જણાવો
સાચું વિધાન પસંદ કરો.