કોષમાં કોઈપણ પ્રોટીનનું સંશ્લેષણ શેના દ્વારા નક્કી થાય છે?

  • A
    રિબોઝોમના પ્રકારો
  • B
    કણાભસૂત્ર
  • C
    $DNA$ માં ન્યુક્લિયોટાઇડ્સનો ક્રમ
  • D
    $DNA$ ની શર્કરા અને ફોસ્ફેટ

Explore More

Similar Questions

$DNA$ ના પ્રત્યેક અણુમાં પ્યુરિન અને પિરિમિડીન બેઇઝનું પ્રમાણ કેટલું હોય છે?

$DNA$ માં ડીઓક્સિરાઇબોઝ,બેઇઝ અને ત્રીજું સંયોજન કયું હોય છે?

$RNA$ અને $DNA$ ની રચનામાં અનુક્રમે કેટલા પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલાઓ હોય છે?

$DNA$ ના દ્વિ-કુંડલમય (double helix) મોડેલની બે શૃંખલાઓ કોની વચ્ચે રહેલા હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલી હોય છે?

વિધાન : $DNA$ પ્રોટીન સાથે સંકળાયેલું છે.
કારણ : $DNA$ હિસ્ટોન પ્રોટીન જે એક પૂલ બનાવે છે તેની આસપાસ વીંટળાયેલું હોય છે અને આ સમગ્ર રચનાને ન્યુક્લિયોસોમ કહેવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo