લાયોફિલિક સોલનું પૃષ્ઠતાણ (surface tension) કેટલું હોય છે?

  • A
    $H_2O$ કરતા ઓછું
  • B
    $H_2O$ કરતા વધારે
  • C
    $H_2O$ ની સમાન
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એવું પ્રવાહી જે પ્રકાશના કિરણનું વિખેરણ કરે છે પરંતુ ફિલ્ટર પેપરમાંથી પસાર થતી વખતે કોઈ અવશેષ છોડતું નથી,તેને શું કહેવાય?

કેસિયસનો જાંબલી રંગ $......$ ની હાજરીને કારણે હોય છે.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$KI$ ના દ્રાવણમાં $AgNO_3$ નું દ્રાવણ ઉમેરતા ઋણભારિત સોલ ત્યારે બને છે,જ્યારે તેઓ નીચેનામાંથી કયા પ્રમાણમાં હોય?

Hardy-Schulze ના નિયમ મુજબ,ફેરિક હાઇડ્રોક્સાઇડ સોલ માટે નીચેના ઇલેક્ટ્રોલાઇટ્સના ફ્લોક્યુલેશન મૂલ્યોનો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo