પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ $10\, m\, s^{-2}$ અને મંગળની સપાટી પર ગુરુત્વપ્રવેગ $4.0\, m\, s^{-2}$ છે.એક $60\, kg$ નો પ્રવાસી અચળ વેગથી જતાં અવકાશયાનમાં પૃથ્વીથી મંગળ તરફ જાય છે આકાશમાં રહેલા બધા જ પદાર્થોને અવગણો.નીચેના ગ્રાફમાંથી કયો ભાગ પ્રવાસીનું વજન (કુલ ગુરુત્વાકર્ષણ બળ) સમયની સાપેક્ષે સાચું દર્શાવે?
$A$
$B$
$C$
$D$
કયા તાપમાને ઓકિસજન અણુઓની વર્ગ માધ્યમૂલ $ (rms)$ ઝડપ પૃથ્વી પરથી વાયુમંડલ નિષ્ક્રમણ માટે પ્રાત્યાત્ય જશે?
( ઓકિસજન અણનું દ્રવ્યમાન $ (m)= 2.76 \times 10^{-26} \,kg$ બોલ્ટઝમેન અચળાંક $k_B= 1.38 \times 10^{-23} \ JK^{-1}$ )
ગુરુત્વાકર્ષણ એ કોના આંતરક્રિયા વચ્ચેની ધટના છે ?
પૃથ્વીની સપાટીથી $6.4 \times {10^6}\,m$ ઊંચાઇ પર રહેલા ઉપગ્રહની સ્થિતિઊર્જા કેટલી થાય? ($R$= પૃથ્વીની ત્રિજયા)
બળ રહિત અવકાશમાં $v$ વેગથી ગતિ કરતો એક સેટેલાઈટ અવકાશમાં સ્થિત આંતરગ્રહીય ધૂળ $\frac{{dM}}{{dt}} = \alpha v$ ના દરે એકઠી કરે છે.જ્યાં $M$ એ જે તે સમયે (સેટેલાઈટ+ધૂળ નું) દળ છે.તો સેટેલાઈટ નો તત્કાલિન પ્રવેગ શું થાય?
બે ઉપગ્રહો $A$ અને $B$ અનુક્રમે $4R$ અને $R$ ત્રિજયામાં ભ્રમણ કરે છે. $A$ ઉપગ્રહનો વેગ $3V$ હોય,તો $B$ ઉપગ્રહનો વેગ કેટલો થાય?