નીચેના વિધાનોનો અભ્યાસ કરો:
$(I)$ બેક્ટેરિયોફેજ લેમ્બડામાં $48502$ બેઝ જોડી $(bp)$ હોય છે.
$(II)$ $E. \text{ coli}$ માં $4.6 \times 10^6$ $bp$ હોય છે.
$(III)$ માનવ $DNA$ ની એકકીય માત્રા $3.3 \times 10^9$ $bp$ છે.
ખોટા વિધાન માટેનો વિકલ્પ શોધો.

  • A
    માત્ર વિધાન $I$
  • B
    માત્ર વિધાન $III$
  • C
    માત્ર વિધાન $II$
  • D
    વિધાન $I$ અને $II$

Explore More

Similar Questions

$DNA$ ની રચના કયા એકમોના પુનરાવર્તન દ્વારા બનેલી છે?

હિસ્ટોન પ્રોટીનમાં કયા એમિનો એસિડનું પ્રમાણ સૌથી વધારે હોય છે?

ન્યુક્લિયોસોમ એટલે શું?

$DNA$ માં,પૂરક બેઝ કયા છે?

જો $DNA$ માં સાયટોસીન અને ગ્વાનીનનું પ્રમાણ $40\%$ હોય,તો એડેનીનનું પ્રમાણ કેટલું હોય ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo