$BeCl_2$ ની ઘન અવસ્થા,બાષ્પ અવસ્થા અને ખૂબ જ ઊંચા તાપમાને રચના અનુક્રમે શું છે :-

  • A
    ડાયમેરિક,પોલીમેરિક,મોનોમેરિક
  • B
    પોલીમેરિક,ડાયમેરિક,મોનોમેરિક
  • C
    મોનોમેરિક,ડાયમેરિક,પોલીમેરિક
  • D
    પોલીમેરિક,મોનોમેરિક,ડાયમેરિક

Explore More

Similar Questions

ઘન $PCl_5$ એ ... તરીકે અસ્તિત્વ ધરાવે છે.

નીચેનામાંથી કયું ત્વરિત દ્વિધ્રુવ-પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણનું ઉદાહરણ છે?

ડાયનાઇટ્રોજન $(N_2)$ માં નીચેનામાંથી કયા બળો સંકળાયેલા છે?

$HCl$,$HBr$ અને $HI$ ની શ્રેણીમાં,ઉત્કલનબિંદુ $HCl < HBr < HI$ ના ક્રમમાં વધે છે. આનું કારણ શું છે?

સોડિયમ ક્લોરાઈડ એક આયનીય સંયોજન છે જ્યારે હાઈડ્રોજન ક્લોરાઈડ એક વાયુ છે કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo