વંદામાં નીચેનામાંથી કઈ રચનાઓ કાઈટિનની બનેલી હોય છે?

  • A
    મુખાંગો,ટર્ગાઈટ્સ,પાચનમાર્ગ
  • B
    એનલ સર્સી,અન્નપિંડ (crop),શુક્રપિંડ
  • C
    ફેલોમેર,જઠરમાં આવેલા દાંત,ટર્ગાઈટ્સ
  • D
    સ્ટર્નાઈટ્સ,એનલ સ્ટાઈલ,માલ્પિઘિયન નલિકાઓ

Explore More

Similar Questions

વંદાના હૃદય માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

વંદામાં નીચેની ગ્રંથિઓનું સ્થાન અને કાર્ય જણાવો:
$(i)$ કોંગ્લોબેટ ગ્રંથિ (Conglobate gland)
$(ii)$ કોલેટરલ ગ્રંથિ (Collateral gland)

વંદાનું હૃદય દેહધાર્મિક રીતે ..... છે.

વંદામાં દરેક અંડપિંડ $8$ અંડપુટિકાઓ (ovarioles) ના સમૂહનું બનેલું છે,જેમાં વિકસિત અંડકોષોની શૃંખલા હોય છે. ખાલી જગ્યા પૂરો.

નીચે આપેલી આકૃતિ વંદાના નર પ્રજનનતંત્રને દર્શાવે છે. $P$,$Q$ અને $R$ ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo