લ્યુસાઇટ (Lewisite) નું બંધારણીય સૂત્ર શું છે?

  • A
    $CHCl=CH-AsCl_3$
  • B
    $CHCl=CH-AsCl$
  • C
    $CHCl=CH-AsCl_2$
  • D
    $CH_2=CH-AsCl_2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંયોજનમાં હેલોજન સાથે જોડાયેલો કાર્બન પરમાણુ $sp^3$ સંકરણ ધરાવતો નથી?

નીચેના સંયોજનોના બંધારણો લખો:
$(i)$ $2-$ક્લોરો$-3-$મિથાઈલપેન્ટેન
$(ii)$ $1-$ક્લોરો$-4-$ઈથાઈલસાયક્લોહેક્ઝેન
$(iii)$ $4-$ટર્ટ-બ્યુટાઈલ$-3-$આયોડોહેપ્ટેન
$(iv)$ $1,4-$ડાયબ્રોમોબ્યુટ$-2-$ઈન
$(v)$ $1-$બ્રોમો$-4-$સેક-બ્યુટાઈલ$-2-$મિથાઈલબેન્ઝીન.

$CH_3-CH=CH-C(Cl)(CH_3)_2$ માં $-Cl$ પરમાણુના સ્થાનના આધારે,તે કયા પ્રકારનો હેલાઇડ છે?

$1,1,2,2-$ટેટ્રાક્લોરોઈથેન એ $Westron$ તરીકે ઓળખાય છે.

કેટલાક હેલાઇડ સંયોજનોનાં સામાન્ય અને $IUPAC$ નામ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo