સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવો કેવી રીતે કાર્ય કરે છે?

  • A
    તેઓ લક્ષ્ય કોષોમાં પ્રવેશ કરે છે અને વિશિષ્ટ ગ્રાહકો સાથે જોડાઈને પ્રોટીન બનાવવા માટે ચોક્કસ જનીનોને સક્રિય કરે છે.
  • B
    તેઓ કોષરસ પટલ સાથે જોડાય છે.
  • C
    તેઓ $cAMP$ ના નિર્માણને ઉત્પ્રેરિત કરે છે.
  • D
    ઉપરોક્તમાંથી કોઈ નહીં.

Explore More

Similar Questions

અંતઃસ્ત્રાવો . . . . . . છે.

હાલમાં ઓળખાતા સ્થાનિક રીતે કાર્ય કરતા અંતઃસ્ત્રાવોના સમૂહને....... કહે છે.

પેપ્ટાઈડ અંતઃસ્ત્રાવની લક્ષ્ય કોષ પરની અસર કોના દ્વારા મધ્યસ્થ થાય છે?

નીચેના સ્તંભોને જોડો.
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(A)$ ઓક્સિટોસિન$(1)$ એમિનો એસિડના વ્યુત્પન્ન
$(B)$ એપિનેફ્રાઇન$(2)$ સ્ટીરોઇડ
$(C)$ પ્રોજેસ્ટેરોન$(3)$ પ્રોટીન
$(D)$ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ (Growth hormone)$(4)$ પેપ્ટાઇડ

પ્રોટીન અંતઃસ્ત્રાવો માટેના ગ્રાહીઓ ક્યાં આવેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo