વિધાન $- I :-$ રંજકકણો (Plastids) તમામ વનસ્પતિ અને પ્રાણી કોષોમાં જોવા મળે છે.
વિધાન $- II :-$ અલેયુરોપ્લાસ્ટ (Aleuroplast) કાર્બોદિતનો સંગ્રહ કરે છે.

  • A
    વિધાન $I$ અને $II$ બંને સાચા છે
  • B
    વિધાન $I$ અને $II$ બંને ખોટા છે
  • C
    માત્ર વિધાન $I$ સાચું છે
  • D
    માત્ર વિધાન $II$ સાચું છે

Explore More

Similar Questions

એલ્યુરોપ્લાસ્ટ (aleuroplast) નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે?

નીચે દર્શાવેલ હરિતકણ (chloroplast) ના સંદર્ભમાં નીચેના પાંચ વિધાનો $(A$ થી $E)$ ધ્યાનમાં લો. કયા વિધાનો સાચા $(T)$ છે અને કયા ખોટા $(F)$ છે તે દર્શાવતો સાચો વિકલ્પ પસંદ કરો.
$A$. તે અપ્રવેશ્ય છે અને તેમાં પોરિન્સનો અભાવ હોય છે.
$B$. તે પસંદગીયુક્ત પ્રવેશ્ય છે,જેમાં વહન માટે વાહક પ્રોટીન હોય છે.
$C$. એકબીજા પર ગોઠવાયેલા થાઇલેકોઇડ્સ જે એસિમિલેટરી પાવરના ઉત્પાદનનું સ્થાન છે.
$D$. બે ગ્રાનાની વચ્ચે હાજર હોય છે અને તેમાં અંધકાર પ્રક્રિયાના ઉત્સેચકો હોય છે.
$E$. તેમાં શર્કરા અને પ્રોટીનના સંશ્લેષણ માટેના ઉત્સેચકો હોય છે.
$A$$B$$C$$D$$E$

હરિતકણના સ્ટ્રોમામાં શેનો અભાવ હોય છે?

હરિતકણની રચના અને કાર્ય આકૃતિ સાથે વર્ણવો.

પુષ્પનો રંગ $.................$ ની હાજરીને કારણે હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo