વિધાન-$I$ :- એસીટાલ્ડિહાઈડ અને એસીટોનને ટોલેન્સ પ્રક્રિયક દ્વારા અલગ પાડી શકાય છે.
વિધાન-$II$ :- એરોમેટિક આલ્ડિહાઈડ ફેહલિંગ કસોટી આપતા નથી.

  • A
    વિધાન-$I$ સાચું છે,$II$ ખોટું છે.
  • B
    વિધાન-$I$ અને $II$ બંને સાચા છે.
  • C
    વિધાન-$I$ ખોટું છે અને વિધાન $II$ સાચું છે.
  • D
    બંને વિધાનો ખોટા છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો પદાર્થ $50\%$ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને અનુવર્તી આલ્કોહોલ અને એસિડ આપશે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા નીપજ તરીકે $\alpha$-હાઈડ્રોક્સી એસિડ આપશે?

Difficult
View Solution

$2CH_3COOC_2H_5 \xrightarrow{C_2H_5ONa} CH_3COCH_2COOC_2H_5 + C_2H_5OH$ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

Difficult
View Solution

નીચેના રૂપાંતરણ માટે કયો પ્રક્રિયક સૌથી વધુ યોગ્ય છે?
$CH_3-CH=CH-CH_2-CO-CH_3 \rightarrow CH_3-CH=CH-CH_2-COO^- + CHI_3$

નીચેનામાંથી ન્યુક્લિયોફિલિક યોગશીલ પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo