વેલેન્સ બોન્ડ થિયરી (સંયોજકતા બંધનવાદ) ની મર્યાદાઓ જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) વેલેન્સ બોન્ડ થિયરીની મર્યાદાઓ નીચે મુજબ છે:
$1$. તેમાં ઘણી ધારણાઓનો સમાવેશ થાય છે.
$2$. તે ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન આપતું નથી.
$3$. તે સવર્ગ સંયોજનો દ્વારા દર્શાવવામાં આવતા રંગને સમજાવતું નથી.
$4$. તે સવર્ગ સંયોજનોની ઉષ્માગતિશાસ્ત્રીય અથવા ગતિકીય સ્થિરતાનું જથ્થાત્મક અર્થઘટન આપતું નથી.
$5$. તે $4$-સવર્ગીય સંકીર્ણોની ચતુષ્ફલકીય અને સમતલીય ચોરસ રચનાઓ અંગે સચોટ આગાહી કરતું નથી.
$6$. તે નિર્બળ અને પ્રબળ લિગેન્ડ્સ વચ્ચે તફાવત કરતું નથી.

Explore More

Similar Questions

ડાયમિથાઈલ ગ્લાયોક્સાઈમ $Ni^{2+}$ સાથે સમતલીય ચોરસ (square planar) સંકીર્ણ બનાવે છે. આ સંકીર્ણ કેવું હોવું જોઈએ?

કૉલમ $I$ માં આપેલા સંકરણને કૉલમ $II$ માં આપેલા સંકીર્ણ સંયોજનો સાથે જોડો. વિકલ્પો અનુક્રમે $(A), (B), (C), (D)$ માટેની જોડી દર્શાવે છે.
કૉલમ $I$કૉલમ $II$
$(A)$ $sp^3$$(i)$ $[Co(NH_3)_6]^{3+}$
$(B)$ $dsp^2$$(ii)$ $[Ni(CO)_4]$
$(C)$ $sp^3d^2$$(iii)$ $[Pt(NH_3)_2Cl_2]$
$(D)$ $d^2sp^3$$(iv)$ $[CoF_6]^{3-}$
$(v)$ $[Fe(CO)_5]$

$K_4[Fe(CN)_6]$ ના નિર્માણમાં કયું સંકરણ સંકળાયેલું છે?

$[Co(C_2O_4)_3]^{3-}$ માટે સંકરણ,ચુંબકીય સ્વભાવ અને માત્ર સ્પિન ચુંબકીય મોમેન્ટ નક્કી કરો.

નીચેનામાંથી કયા સંકીર્ણ આયનમાં ચુંબકીય મોમેન્ટ (માત્ર સ્પિન) નું મૂલ્ય $\sqrt{3} \ BM$ છે અને સંકરણમાં બાહ્ય $d$-કક્ષકોનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo