| $A$. રંગસૂત્રો | $B$. જનીનો |
|---|---|
| $(1)$ જોડમાં જોવા મળે છે. | $(1)$ જોડમાં જોવા મળે છે. |
| $(2)$ જન્યુ નિર્માણ સમયે અલગ પડે છે જેથી દરેક જોડમાંથી માત્ર એક જ જન્યુમાં વહન પામે છે. | $(2)$ જન્યુ નિર્માણ સમયે અલગ પડે છે અને દરેક જોડમાંથી માત્ર એક જ જન્યુમાં વહન પામે છે. |
| $(3)$ સ્વતંત્ર જોડ એકબીજાથી સ્વતંત્ર રીતે અલગ પડે છે. | $(3)$ એક જોડ બીજી જોડથી સ્વતંત્ર રીતે અલગ પડે છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo