તર્કુ તંતુઓ (Spindle fibres) શેના બનેલા હોય છે?

  • A
    પ્રોટીન
  • B
    સેલ્યુલોઝ
  • C
    લિપિડ્સ
  • D
    પેક્ટિન

Explore More

Similar Questions

સમભાજન દરમિયાન $ER$ અને કોષકેન્દ્રિકા કયા તબક્કે અદ્રશ્ય થવાની શરૂઆત થાય છે?

નીચેની આકૃતિ સમભાજનની કઈ અવસ્થા સૂચવે છે?

આંતરાવસ્થા (Interphase) ના $S-$તબક્કા (Synthesis phase) વિશે સાચું વિધાન પસંદ કરો.
$I.$ $G_1$ અને $G_2$ તબક્કાની વચ્ચે થાય છે.
$II.$ $DNA$ નું પ્રતિકૃતિ (replication) કોષકેન્દ્રમાં શરૂ થાય છે.
$III.$ તારાકેન્દ્ર (Centrioles) કોષરસમાં બેવડાય છે.
$IV.$ જેમ $DNA$ બમણું થાય છે,તેમ રંગસૂત્રોની સંખ્યા પણ બમણી થાય છે.

અંત્યાવસ્થા $(Telophase)$ દરમિયાન રંગસૂત્રો વિરુદ્ધ ધ્રુવો પર એકત્રિત થાય છે અને તેમની ઓળખ અલગ ઘટકો તરીકે ખોવાઈ જાય છે. આ તબક્કાના અંતે તેઓ શેમાં ફેરવાય છે?

સમભાજન (Mitosis) પ્રકારના કોષવિભાજનના તબક્કાઓનો સાચો ક્રમ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo