કેટલાક ભૌતિક અચળાંકો List-$I$ માં આપેલા છે અને તેમના પરિમાણીય સૂત્રો List-$II$ માં આપેલા છે. નીચેનાને જોડો:
List-$I$List-$II$
$(1)$ પ્લાન્કનો અચળાંક$(i)$ $[ML^{-1} T^{-2}]$
$(2)$ ગુરુત્વાકર્ષણનો અચળાંક(ii) $[ML^{-1} T^{-1}]$
$(3)$ બલ્ક મોડ્યુલસ(iii) $[ML^2 T^{-1}]$
$(4)$ સ્નિગ્ધતાનો ગુણાંક(iv) $[M^{-1} L^3 T^{-2}]$

સાચો જવાબ છે:

  • A
    (iv) (iii) (ii) $(i)$
  • B
    (ii) $(i)$ (iii) (iv)
  • C
    (iii) (ii) $(i)$ (iv)
  • D
    (iii) (iv) $(i)$ (ii)

Explore More

Similar Questions

દૂધમાંથી દહીં બનાવવા અને એન્ટિબાયોટિક્સના ઉત્પાદનમાં મનુષ્યો માટે મદદરૂપ સૌથી વધુ વિપુલ પ્રમાણમાં જોવા મળતા આદિકોષકેન્દ્રી સજીવોને કઈ શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવે છે?

એક લાંબા સોલેનોઈડમાં $500$ આંટા છે. જ્યારે તેમાંથી $2$ $A$ નો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે,ત્યારે સોલેનોઈડના દરેક આંટા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ $4 \times 10^{-3}$ Wb છે. સોલેનોઈડનું આત્મ-પ્રેરકત્વ (self-inductance) ....... $H$ છે.

$0^{\circ} C$ તાપમાને $CS_2$ માં ઓગળેલા $Br_2$ સાથે ફિનોલની પ્રક્રિયાથી બનતી નીપજો કઈ છે?

$(1+x^2) \frac{dy}{dx} + 2xy - 4x^2 = 0$ નો ઉકેલ શોધો:

એક દ્વિપરમાણ્વીય વાયુ $\left(\gamma = \frac{7}{5}\right)$ ને સમોષ્મી રીતે $\frac{V_i}{32}$ કદ સુધી સંકોચવામાં આવે છે,જ્યાં $V_i$ તેનું પ્રારંભિક કદ છે. વાયુનું પ્રારંભિક તાપમાન $T_i$ (કેલ્વિનમાં) છે અને અંતિમ તાપમાન $xT_i$ છે. $x$ નું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo