નીચેની આકૃતિમાં કેટલીક સમસ્થિતિમાન સપાટીઓ દર્શાવેલ છે. વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે $:-$ ($V/m$ માં)

  • A
    $200$
  • B
    $100$
  • C
    $50$
  • D
    $400$

Explore More

Similar Questions

મીટરમાં કોઈપણ બિંદુ $(x, y, z)$ પર વિદ્યુત સ્થિતિમાન $V = 3x^2$ દ્વારા આપવામાં આવે છે. બિંદુ $(2, 0, 1)$ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે ($Vm^{-1}$ માં)?

બે બિંદુઓ વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર $\vec E$ મૂલ્ય અને દિશા બંનેમાં અચળ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતક્ષેત્રની રેખાઓ સાથે $\theta = 60^o$ ના ખૂણે $d$ લંબાઈનો માર્ગ ધ્યાનમાં લો. બિંદુ $1$ અને $2$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

$Y$-અક્ષ પરના બે બિંદુઓ $A$ અને $B$ ઊગમબિંદુથી અનુક્રમે $12.3 \ cm$ અને $12.5 \ cm$ અંતરે આવેલા છે. આ બિંદુઓ આગળ સ્થિતિમાન અનુક્રમે $56 \ V$ અને $54.8 \ V$ છે. $Y$-અક્ષ પરના બિંદુ $A$ આગળ $4 \ \mu C$ નો વિદ્યુતભાર મૂકતાં તેના પર લાગતા બળનો ઘટક કેટલો હશે?

આકૃતિ $x$-અક્ષ પરના પાંચ વિસ્તારોમાં અંતરના વિધેય તરીકે વિદ્યુત સ્થિતિમાન $V$ દર્શાવે છે. આ વિસ્તારોમાં વિદ્યુતક્ષેત્ર $E$ માટે નીચેનામાંથી કયું સાચું છે?

આપેલ વિદ્યુતક્ષેત્ર $\vec{E} = 2x\hat{i} + 3y\hat{j}$ માટે,જો ઉગમબિંદુ પર સ્થિતિમાન $5\, V$ હોય,તો $(X, Y)$ બિંદુએ સ્થિતિમાન શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo