વનસ્પતિ કોષ દ્વારા દ્રાવ્યોનું શોષણ શેના દ્વારા થાય છે?

  • A
    આસૃતિ
  • B
    પ્રસરણ
  • C
    સક્રિય શોષણ
  • D
    નિષ્ક્રિય શોષણ

Explore More

Similar Questions

જો મૂળના રોમ કોષ દ્વારા $0^o C$ તાપમાને શોષાયેલા આયનનું પ્રમાણ $5 \ gm$ હોય અને $20^o C$ તાપમાને $20 \ gm$ હોય,તો આ આયનનું સક્રિય રીતે શોષાયેલું પ્રમાણ કેટલું હશે ($gm$ માં)?

ખનીજ આયનો મૂળના કોષોની દીવાલમાંથી શેમાં પ્રવેશે છે?

$A -$ વનસ્પતિ જલવાહક (xylem) સુધી પહોંચતા દ્રાવ્યોની માત્રા અને પ્રકારોને સમાયોજિત કરે છે.
$R -$ અંતઃસ્તર (endodermal) કોષોના વહન પ્રોટીન નિયંત્રણ બિંદુઓ છે.

કયા સિદ્ધાંત અનુસાર,પાણીના જથ્થાના શોષણની સાથે સાથે મોટા જથ્થામાં આયનો પણ શોષણ પામે છે?

જલવાહકપેશી $(xylem)$ માં ખનીજ તત્ત્વોના પ્રકાર અને માત્રા કોના દ્વારા જળવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo