$CuI$ અને $Ag_{2}CrO_{4}$ ના દ્રાવ્યતા ગુણાકાર લગભગ સમાન મૂલ્ય $(\sim 4 \times 10^{-12})$ ધરાવે છે. બે ક્ષારોની દ્રાવ્યતાનો ગુણોત્તર $(CuI : Ag_{2}CrO_{4})$ કોની નજીક છે $....$

  • A
    $0.01$
  • B
    $0.02$
  • C
    $0.03$
  • D
    $0.10$

Explore More

Similar Questions

$BaCl_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $4 \times 10^{-9}$ છે. મોલ/લિટર માં તેની દ્રાવ્યતા કેટલી હશે?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ નક્કી કરો.
$CaCl_2 + Na_2C_2O_4 \longrightarrow CaC_2O_4\downarrow + 2NaCl$

$Ba_3(AsO_4)_2$ (મોલર દળ $= 690 \ g/mol$) ની દ્રાવ્યતા $6.9 \times 10^{-2} \ g/100 \ mL$ છે. તેના $K_{sp}$ નું મૂલ્ય શું છે?

$25^{\circ} C$ તાપમાને પાણીમાં કેલ્શિયમ ફોસ્ફેટ (આણ્વીય દળ,$M$) ની દ્રાવ્યતા $100 \ mL$ દીઠ $W \ g$ છે. $25^{\circ} C$ તાપમાને તેનો દ્રાવ્યતા ગુણાકાર આશરે કેટલો થશે?

$298 \ K$ તાપમાને,$Mg(OH)_2$ નો $K_{sp}$ $1.8 \times 10^{-11}$ છે. જો તેમાં $0.1 \ M$ $NaOH$ દ્રાવણ ઉમેરવામાં આવે,તો $Mg^{2+}$ આયનોની સાંદ્રતા કેટલી હશે? પાણીમાં તેની દ્રાવ્યતા ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo