સિલ્વર ક્ષારોના દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ નીચે મુજબ આપેલા છે: $AgCl = 2 \times 10^{-10}$,$AgBr = 5 \times 10^{-13}$,$Ag_2CO_3 = 8 \times 10^{-12}$,અને $AgI = 8 \times 10^{-17}$. કયો ક્ષાર સૌથી વધુ દ્રાવ્યતા દર્શાવશે?

  • A
    $AgCl$
  • B
    $AgBr$
  • C
    $Ag_2CO_3$
  • D
    $AgI$

Explore More

Similar Questions

અલ્પ દ્રાવ્ય ક્ષાર $AX_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $3.2 \times 10^{-11}$ છે. તેની દ્રાવ્યતા (મોલ/લિટર માં) કેટલી છે?

$25^{\circ} C$ તાપમાને અલ્પ દ્રાવ્ય ક્ષાર $BA$ ની દ્રાવ્યતા $7.2 \times 10^{-7} \ mol \ dm^{-3}$ હોય,તો તેનો દ્રાવ્યતા ગુણાકાર ગણો.

$MX_2$ સામાન્ય સૂત્ર ધરાવતા ક્ષારનો પાણીમાં દ્રાવ્યતા ગુણાકાર $4 \times 10^{-12}$ છે. ક્ષારના જલીય દ્રાવણમાં $M^{2+}$ આયનોની સાંદ્રતા કેટલી હશે?

જો $0.1 \ M \ Zn^{2+}$ અને $0.01 \ M \ Cu^{+}$ ના દ્રાવણમાં $H_2S$ પસાર કરવામાં આવે અને $S^{2-}$ ની સાંદ્રતા $8.1 \times 10^{-31} \ M$ કરવામાં આવે,તો $ZnS$ અને $CuS$ માંથી કોનું અવક્ષેપન થશે? આપેલ છે: $K_{sp}(ZnS) = 3.0 \times 10^{-23}$ અને $K_{sp}(CuS) = 8.0 \times 10^{-34}$.

Difficult
View Solution

જો $25 \, ^\circ C$ તાપમાને અલ્પ દ્રાવ્ય ક્ષાર $MX_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ $1.0 \times 10^{-11}$ હોય,તો આ તાપમાને $mol \, L^{-1}$ માં ક્ષારની દ્રાવ્યતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo