શુદ્ધ પાણીમાં આપેલ તાપમાને $CaC_2O_4$ નો દ્રાવ્યતા ગુણાકાર $4 \times 10^{-9} \ (mol \ L^{-1})^2$ છે. તે જ તાપમાને $CaC_2O_4$ ની દ્રાવ્યતા કેટલી હશે?

  • A
    $6.3 \times 10^{-5} \ mol \ L^{-1}$
  • B
    $2 \times 10^{-5} \ mol \ L^{-1}$
  • C
    $2 \times 10^{-4} \ mol \ L^{-1}$
  • D
    $6.3 \times 10^{-4} \ mol \ L^{-1}$

Explore More

Similar Questions

સિલ્વર બ્રોમાઈડનો દ્રાવ્યતા ગુણાકાર $5.0 \times 10^{-13}$ છે. $AgBr$ ના અવક્ષેપન શરૂ કરવા માટે $1 \ L$ ના $0.05 \ M$ સિલ્વર નાઈટ્રેટના દ્રાવણમાં ઉમેરવા પડતા પોટેશિયમ બ્રોમાઈડ (મોલર દળ $120 \ g \ mol^{-1}$ લેતા) નો જથ્થો કેટલો હશે?

જ્યારે નીચેના દ્રાવણોના સમાન કદ મિશ્ર કરવામાં આવે,ત્યારે $AgCl$ ના અવક્ષેપ કયા કિસ્સામાં જોવા મળશે? ($AgCl$ નો $K_{sp} = 1.8 \times 10^{-10}$)

$298 \, K$ તાપમાને $AgCl$ નો દ્રાવ્યતા ગુણાકાર $1 \times 10^{-6}$ છે. તેની $mol \, L^{-1}$ માં દ્રાવ્યતા કેટલી હશે?

$M_2X_3$ ક્ષારની દ્રાવ્યતા $y \ mol \ dm^{-3}$ છે. આ ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર કેટલો થશે?

અલ્પ દ્રાવ્ય ક્ષાર $AB_2$ માટે,$A^{2+}$ આયનો અને $B^{-}$ આયનોની સંતુલન સાંદ્રતા અનુક્રમે $1.2 \times 10^{-4} \ M$ અને $0.24 \times 10^{-3} \ M$ છે. $AB_2$ નો દ્રાવ્યતા ગુણાકાર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo