દ્રાવ્યતા ગુણાકાર (Solubility product) એટલે શું?

  • A
    તેના સંતૃપ્ત દ્રાવણમાં વિદ્યુતવિભાજ્યનો આયનીય ગુણાકાર
  • B
    વિદ્યુતવિભાજ્યના આયનોની દ્રાવ્યતાનો ગુણાકાર
  • C
    ક્ષારોની દ્રાવ્યતાનો ગુણાકાર
  • D
    આયનોની સાંદ્રતાનો ગુણાકાર

Explore More

Similar Questions

નીચેનાને દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ ના વધતા ક્રમમાં ગોઠવો: $Ca(OH)_2, AgBr, PbS, HgS$

$PbCl_2 \rightleftharpoons Pb^{2+} + 2Cl^-$ પ્રક્રિયા અનુસાર,$PbCl_2$ નો દ્રાવ્યતા ગુણાંક $(K_{sp})$ શું છે?

$25^{\circ} C$ તાપમાને અલ્પ દ્રાવ્ય ક્ષાર $BA$ ની દ્રાવ્યતા $7.2 \times 10^{-7} \ mol \ dm^{-3}$ હોય,તો તેનો દ્રાવ્યતા ગુણાકાર ગણો.

ઝિંક સલ્ફેટના દ્રાવણમાંથી ઝિંક કાર્બોનેટને નીચેનામાંથી શું ઉમેરીને અવક્ષેપિત કરી શકાય છે?

$A_2 X_3$ ની દ્રાવ્યતા '$y$' $M$ છે. તેનો દ્રાવ્યતા ગુણાકાર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo