$Ba(NO_3)_2$ ના દ્રાવણમાં $BaF_2$ ની દ્રાવ્યતા કયા સાંદ્રતા પદ દ્વારા દર્શાવવામાં આવશે?

  • A
    $[Ba^{2+}]$
  • B
    $[F^{-}]$
  • C
    $\frac{1}{2}[F^{-}]$
  • D
    $2[NO_3^-]$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ક્ષાર અલ્પ દ્રાવ્ય છે?

$M_2X_3$ ક્ષારની દ્રાવ્યતા $y \ mol \ dm^{-3}$ છે. આ ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર કેટલો થશે?

$25 \, ^oC$ તાપમાને $CaCO_{3}$ અને $CaC_{2}O_{4}$ ના $K_{sp}$ ના મૂલ્યો અનુક્રમે $4.7 \times 10^{-9}$ અને $1.3 \times 10^{-9}$ છે. જો આ બંનેના મિશ્રણને પાણીથી ધોવામાં આવે,તો પાણીમાં $Ca^{2+}$ આયનોની સાંદ્રતા $\dots \times 10^{-5} \, M$ કેટલી હશે?

$PbI_{2}$ નો દ્રાવ્યતા ગુણાકાર $8.0 \times 10^{-9}$ છે. લેડ નાઈટ્રેટના $0.1 \ M$ દ્રાવણમાં લેડ આયોડાઈડની દ્રાવ્યતા $x \times 10^{-6} \ mol/L$ છે. $x$ નું મૂલ્ય ....... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ)
$[$આપેલ છે: $\sqrt{2}=1.41]$

$25^{\circ} C$ તાપમાને પાણીમાં કેલ્શિયમ ફોસ્ફેટ (આણ્વીય દળ,$M$) ની દ્રાવ્યતા $100 \ mL$ દીઠ $W \ g$ છે. $25^{\circ} C$ તાપમાને તેનો દ્રાવ્યતા ગુણાકાર આશરે કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo