જ્યારે સોડિયમને સૂકા એમોનિયાના પ્રવાહમાં ગરમ કરવામાં આવે ત્યારે કઈ નીપજ મળે છે?

  • A
    સોડિયમ નાઈટ્રાઈટ
  • B
    સોડિયમ હાઈડ્રાઈડ
  • C
    સોડિયમ એમાઈડ
  • D
    સોડિયમ એઝાઈડ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં,સોડિયમના નિષ્કર્ષણ માટે પીગળેલા સોડિયમ હાઇડ્રોક્સાઇડનું $330 \ ^oC$ તાપમાને વિદ્યુતવિભાજન કરવામાં આવે છે?

આલ્કલી ધાતુઓ શા માટે ખૂબ જ પ્રતિક્રિયાશીલ હોય છે?

$Mg$ માંથી $Mg^{2+}$ બને છે પરંતુ $Mg^+$ નહીં,તેનું કારણ ...

ધાતુની રિડક્શન ક્ષમતા વિવિધ પરિબળો પર આધાર રાખે છે. જલીય દ્રાવણમાં $Li$ ધાતુને સૌથી પ્રબળ રિડક્શનકર્તા બનાવતું પરિબળ સૂચવો.

આલ્કલી ધાતુઓ પૈકી સૌથી પ્રબળ રિડક્શનકર્તા કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo