સોડિયમ બાયકાર્બોનેટ $(NaHCO_3)$ માં નીચેનામાંથી કયા પ્રકારના બંધ હોય છે?

  • A
    આયનીય બંધ
  • B
    સહસંયોજક બંધ
  • C
    હાઇડ્રોજન બંધ
  • D
    આ તમામ

Explore More

Similar Questions

$BF_3$ નો ઉપયોગ ઘણી ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં ઉદ્દીપક તરીકે થાય છે,તેનું કારણ તેની:

$CH_3F$ અણુમાં $C-F$ ની બંધ લંબાઈ કેટલી છે ($pm$ માં)?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

$O_2$,$O_3$ અને $H_2O_2$ માં $O-O$ બંધ લંબાઈનો સાચો વધતો ક્રમ કયો છે?

ફ્રેમવર્ક મોડેલની મર્યાદા શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo