નીચેનામાંથી કઈ ટૂંકા દિવસની વનસ્પતિ (Short day plant) છે?

  • A
    ઝેન્થિયમ (Xanthium)
  • B
    પીસમ (Pisum)
  • C
    કુકુમિસ (Cucumis)
  • D
    એવેના (Avena)

Explore More

Similar Questions

પ્રકાશ સાથે સંબંધિત પ્રવૃત્તિઓનું કેન્દ્ર ગણાતું પ્રોટીનયુક્ત રંજકદ્રવ્ય કયું છે?

પ્રકાશ અવધિકાળ (Photoperiodic induction) દરમિયાન,$........$ પુષ્પસર્જન પ્રેરવા માટે પર્ણોમાંથી પ્રરોહની કલિકાઓ તરફ સ્થળાંતરિત થાય છે.

વસંતીકરણ (Vernalisation) કયા તાપમાને કરવામાં આવે છે?

કયું રસાયણ પુષ્પસર્જન સાથે સંકળાયેલું છે?

ફાયટોક્રોમનું લાલ પ્રકાશનું શોષણ કરતું સ્વરૂપ કઈ તરંગલંબાઈ પર વિકિરણ મેળવ્યા પછી દૂર-લાલ પ્રકાશનું શોષણ કરતા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo