દક્ષિણ ભારતના ઘણા રાજ્યો વાર્ષિક $2-3$ વખત ડાંગરનો પાક લે છે. આ શક્ય બનાવતી કૃષિ વિષયક લાક્ષણિકતા કઈ છે?

  • A
    ટુંકા ડાંગરના છોડ
  • B
    વધુ સારી સિંચાઈ સુવિધાઓ
  • C
    વહેલી પાકતી ડાંગરની જાત
  • D
    રોગપ્રતિકારક ડાંગરની જાત

Explore More

Similar Questions

પ્રથમ માનવ-નિર્મિત અનાજ પાક,ટ્રીટીકેલ (Triticale),ઘઉંનું કોની સાથે સંકરણ કરવાથી મેળવવામાં આવે છે?

પરભાણી ક્રાંતિ કોની સાથે સંકળાયેલ છે?

પાક વનસ્પતિઓમાં પ્રેરિત મ્યુટાજીનેસીસ (induced mutagenesis) માટે સામાન્ય રીતે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?

પાકમાં વિકૃતિ (mutation) પ્રેરવા માટે મુખ્યત્વે કયાં વિકિરણો ઉપયોગી છે?

નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ પાક સુધારણા માટે થતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo