સાત સફેદ દડા અને ત્રણ કાળા દડાને એક હારમાં યાદચ્છિક રીતે ગોઠવવામાં આવે છે. કોઈ પણ બે કાળા દડા પાસપાસે ન હોય તેની સંભાવના કેટલી થાય?

  • A
    $\frac{1}{2}$
  • B
    $\frac{7}{15}$
  • C
    $\frac{2}{15}$
  • D
    $\frac{1}{3}$

Explore More

Similar Questions

જો બે સામાન્ય છ-બાજુવાળા પાસા ફેંકવામાં આવે,તો સરવાળો અવિભાજ્ય સંખ્યા હોવાની સંભાવના કેટલી છે?

$X$ એ $60\%$ કિસ્સાઓમાં અને $Y$ એ $50\%$ કિસ્સાઓમાં સાચું બોલે છે. એક જ ઘટનાનું વર્ણન કરતી વખતે તેઓ એકબીજાનો વિરોધાભાસ કરે તેની સંભાવના કેટલી છે?

એક પુરુષ $25$ વર્ષ પછી જીવિત રહેવાની સંભાવના $0.3$ છે અને તેની પત્ની $25$ વર્ષ પછી જીવિત રહેવાની સંભાવના $0.4$ છે. તો $25$ વર્ષ પછી, તે બંનેમાંથી ઓછામાં ઓછો $1$ વ્યક્તિ જીવિત હોય તેની સંભાવના શોધો.

બે સિક્કા ઉછાળવામાં આવે છે. ધારો કે $A$ એ ઘટના છે કે પ્રથમ સિક્કા પર છાપ મળે છે અને $B$ એ ઘટના છે કે બીજા સિક્કા પર કાંટો મળે છે. આ બે ઘટનાઓ $A$ અને $B$ કેવી છે?

$1$ થી $25$ રોલ નંબર ધરાવતા $25$ વિદ્યાર્થીઓના વર્ગમાં,એક વિદ્યાર્થીને પ્રશ્નનો જવાબ આપવા માટે યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ વિદ્યાર્થીનો રોલ નંબર $5$ અથવા $7$ નો ગુણક હોય તેની સંભાવના શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo