રેસેમિક મિશ્રણમાંથી $d$ અને $l$ પ્રતિબિંબ સ્વરૂપને અલગ કરતા પ્રક્રમને શું કહેવામાં આવે છે?
વિયોજન
જલયીકરણ
પરિભ્રમણ
ડિહાઇડ્રોહેલોજીનેશન
રેઝરપિન (એન્ટિસાઈકોટિક દવા) માં કેટલા કિરાલ કાર્બન છે?
નીચેનામાંથી કયું એ $2,3$ - બ્યુટેનડાયોલ નું મેસો બંધારણ નથી ?
નીચેનામાંથી કઈ પ્રકાશિય પ્રવૃત્તિ બતાવશે?
કયા અણુમાં બે કીરાલ કાર્બન પરમાણુઓ આવેલા નથી ?
આપેલ પદાર્થ સાચું $IUPAC $ નામ શું છે ?
$\mathop C\limits_{\mathop |\limits_{COOH} } {H_2}\, - \,\,\mathop {\mathop C\limits^{\mathop |\limits^{OH} } }\limits_{\mathop |\limits_{COOH} } \,\, - \,\,C{H_2}\,\, - \,\,\mathop C\limits_{\mathop {||}\limits_O } \,\, - \,\,OH$